દેવ-ગુરુ-ધર્મ ના કૃપાથી આપડા જૈન સંગીતકાર ગીતો ને શબ્દો ના અનોખા સથવારે આપણને ધર્મ અને સંયમ થી નજદીક લઈ જવાનો જે અદ્ભૂત અતુલ્ય લક્ષ્ય ધરાવે છે તેમનો ખૂબ ખૂબ આભાર ??
આ બધાજ ગીત આપ સવ સુધી પહોચાડ વાનો એક નાનો એવો પ્રયત્ન એટલે સ્તવન સ્તુતિ સજ્જાય (SSS) ગ્રુપ
Kevin Chandreshbhai Mehta https://wa.me/919820002505