Prabhu Panch Kalyanak Song| Viloma Jhaveri



Published on 25 Apr 2019 / in Bhakti Geet
Agashi Maha Tirth presents to you a beautifully crafted song on the 5 Kalyanaks of a Tirthankar’s Lifehistory. It was released on the 17th April, 2019 on the auspicious occasion of Mahavir Jayanti at the Agashi Maha Tirth.
Inspired and guided by the very insightful:-
Param Pujya Aacharya Shri Yashovarmasurishwarji m.s
Roving efforts of penning the song by:-
Param pujya Vipul- Vivek- Viratmalashreeji m.s
Sung by:- Viloma Jhaveri
Lyrics:-
કલ્યાણકે, પ્રભુ કલ્યાણકે.... ઢોલ હૈયામાં વાગે વાગે ધીન ધીન ધા
આનંદ ઉત્સવ રંગ, હર્ષ તરંગ.... ઢમ ઢમાઢમ ઢોલ બાજે ધીન ધીન ધા (નવ પલ્લવિત સૃષ્ટી, ચ્યવન કલ્યાણકે... ઝળહળે સ્વપ્ન સૃષ્ટી, પધારે માતકુખે )(2)
કરુણાનો ધોધ વહે, સ્નેહ સુવાસ લહે.... દુઃખ જાયે, સુખ મહાસુખ થાયે રે (કલ્યાણકે મોક્ષે જીવો જાયે જાયે રે )(2), (હૈયામાં વાગે વાગે ઢોલ વાગે રે )(2)
(કલ્યાણકે, ચ્યવન કલ્યાણકે.... ઢોલ હૈયામાં વાગે વાગે ધીન ધીન ધા )(2)

(છમ છમછમ કરતી, દિક્કુમારી આવતી.... જન્મકાર્ય કરતી ને, મુખડું મલકાવતી )(2)
સરર અભિષેક કરે, ચોસઠ ઈન્દ્રો.... નાચે પૂજે ધન્ય માને સ્વને દેવેન્દ્રો
કરુણાનો ધોધ વહે, સ્નેહ સુવાસ લહે.... દુઃખ જાયે, સુખ મહાસુખ થાયે રે (કલ્યાણકે મોક્ષે જીવો જાયે જાયે રે )(2), (હૈયામાં વાગે વાગે ઢોલ વાગે રે )(2)
(કલ્યાણકે, જન્મ કલ્યાણકે.... ઢોલ હૈયામાં વાગે વાગે ધીન ધીન ધા )(2)

(જય જય નંદા જય જય ભદ્દા, દેવ ઘોષણા કરે.... વિરતીધર્મ દ્રૃઢ બને, દીક્ષા કલ્યાણકે )(2)
કરુણાનો ધોધ વહે, સ્નેહ સુવાસ લહે.... દુઃખ જાયે, સુખ મહાસુખ થાયે રે (કલ્યાણકે મોક્ષે જીવો જાયે જાયે રે )(2), (હૈયામાં વાગે વાગે ઢોલ વાગે રે )(2)
(કલ્યાણકે, દીક્ષા કલ્યાણકે.... ઢોલ હૈયામાં વાગે વાગે ધીન ધીન ધા )(2)

(પ્રાતિહાર્ય અતિશય, જ્ઞાન, ધ્યાન ઝળહળે.... ઉપયોગ શુદ્ધ બને, કેવલ કલ્યાણકે )(2)
કરુણાનો ધોધ વહે, સ્નેહ સુવાસ લહે.... દુઃખ જાયે, સુખ મહાસુખ થાયે રે (કલ્યાણકે મોક્ષે જીવો જાયે જાયે રે )(2), (હૈયામાં વાગે વાગે ઢોલ વાગે રે )(2)
(કલ્યાણકે, કેવલ કલ્યાણકે.... ઢોલ હૈયામાં વાગે વાગે ધીન ધીન ધા )(2)

(બંધન ટળે મુક્તિ મળે, પ્રભુ શિવમાં ભળે... શુદ્ધ બને આત્મપ્રદેશ, નિર્વાણ/મોક્ષ કલ્યાણકે )(2)
કરુણાનો ધોધ વહે, સ્નેહ સુવાસ લહે.... દુઃખ જાયે, સુખ મહાસુખ થાયે રે (કલ્યાણકે મોક્ષે જીવો જાયે જાયે રે )(2), (હૈયામાં વાગે વાગે ઢોલ વાગે રે )(2)
(કલ્યાણકે, નિર્વાણ કલ્યાણકે.... ઢોલ હૈયામાં વાગે વાગે ધીન ધીન ધા )(2)

Comments

Please login to comment
Next up
loading....